Thanks Dude / આ રીતે કોરોના વાયરસ ફેફસાંને ખતમ કરી દે છે

કોરોનાના દર્દીઓને સૌથી મોટું જોખમ ફેફસા ઉપર આવે છે. કેવી રીતે કોરોના વાયરસ ફેફસાની સપાટીને નુકશાન કરીને દર્દીને જીવના જોખમમાં મૂકી શકે છે, જાણો એનિમેશન સાથે સરળ ભાષામાં!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ