VTV વિશેષ / કોરોના પોતાની સાથે લાવ્યો છે 'બેકારી'; ગુજરાતના આ જિલ્લાના ઉદ્યોગોને ભારે નુકશાન કરી રહ્યો છે કોરોના વાઇરસ

How coronavirus pandemic is destroying industries in Kutch Gujarat

કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કારણે કચ્છના ઉદ્યોગો પર બહુ જ ખરાબ અસર પડી રહી છે. ઉદ્યોગોની ૬૦ ટકા પ્રવૃત્તિ બંધ થઈ છે. વિશ્વભરમાંથી થતી આયાત નિકાસ પર પડેલી અસરના કારણે ઉદ્યોગો ટૂંક સમયમાં પોતાના ઉત્પાદનો બંધ કરવા મજબૂર થશે અને તેની સીધા પરિણામસ્વરૃપ બેકારીની સમસ્યા વધવાની શક્યતા છે. માર્ચ મહિનાના પહેલા ૨૦ દિવસો દરમિયાન કચ્છનાં બે મહાબંદરો પર જહાજોના આવાગમન પર વધુ અસર પડી નથી, પરંતુ કોરોનાના ફેલાવાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો કપરા દિવસો આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ