રિસર્ચ / ખુશખબરી : વૈજ્ઞાનિકોની આ નવી શોધ આ રીતે ફાયદાકારક સાબિત થશે

how coronavirus is changing british scientists says this would help develop coronavirus vaccine

વૈજ્ઞાનિકોના એક નવા અધ્યયનમાં જાણવા મળ્યુ છે કે કોરોના વાયરસનું બદલાઈ રહેલું રુપએ એવા રોગ પ્રતિકારક પદ્ધતિ સાથે સંબંધ ધરાવે છે જે તેને દિશા સૂચવે છે અને જે તેને નબળુ પાડવામાં મદદરુપ થાય છે પણ વાયરસ ફરી પાછો ઉથલો મારે છે. આ શોધ કોવિડ 19ને ખતમ કરવા અને નવી રસી બનાવવામાં મદદ રુપ થઈ શકે છે. બ્રિટનની યુનિ ઓફ બાથ કે એલન રાઈસ સહિતના અનુસંશોધનકર્તાઓનું કહેવું છે કે જ્યારે તમામ જીવો રુપ પરિવર્તન કરે છે. ત્યારે આ પ્રક્રિયા સામાન્ય અને આકસ્માક હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ