Thanks Dude /
વાયરસ તમારા શરીરને કેવી રીતે ખતમ કરે છે? એક ચમચી જેટલા કોરોનાએ દુનિયામાં મચાવી તબાહી
Team VTV03:54 PM, 04 May 21
| Updated: 03:55 PM, 21 Aug 21
કોરોના વાયરસ શરીરમાં કેવી રીતે ઘૂસે છે અને કેવી રીતે કોષોમાં તેમની સંખ્યા વધારે છે આ સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે તેનો સામનો કરે છે? સમગ્ર માહિતી જાણો સૌથી સરળ ભાષા અને એનિમેશનમાં!