VTV વિશેષ / આ રીતે કોરોના વાયરસ ફેફસાંને ખતમ કરી દે છે

કોરોનાની બીજી લહેરમાં આપણે ટીવીમાં જોયું કે અખબારો વાંચ્યું હશે તો વળી કોઇએ પોતાની આસપાસ જ અનુભવ્યું હશે કે કોરોનાના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી હોય અને તેને સિલીન્ડરના માધ્યમથી ઓક્સિજન આપવામાં આવી રહ્યો. ત્યારે ખરેખર કોવિડ સમયે શરીરમાં શું થાય છે અને ફેફસા પર પણ કેવી ગંભીર અસર પહોંચે છે. આવા સવાલના જવાબ માટે જુઓ આ વીડિયો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ