મહામંથન / શ્રમનું સન્માન ક્યારે? શ્રમિકોના કલ્યાણ માટે સરકાર કેટલી કટિબદ્ધ?

નિર્માણ ઈમારતનું હોય કે દેશનું તેમા પાયાના લોકોનો બહુ મોટો ફાળો હોય છે. આપણેે વાત કરવાની છે બાંધકામ શ્રમિકોની કે જે લોહી-પાણી એક કરીને બાંધકામને મજબૂત બનાવે છે અને તેના નિર્માણમાં ભાગ ભજવે છે. પરંતુ પરસેવો પાડીને ઈમારતનું નિર્માણ કરનાર બાંધકામ શ્રમિકોની સાચી હાલત શું છે. કદાચ તમને એવુ પણ લાગે કે આ ચર્ચાનો મુદ્દો છે કે નહીં પરંતુ ઘણીવાર એવુ બને છે કે જેની તરફ કોઈ નજર ન કરે તેની તરફ પણ નજર કરવી જરૂરી છે. ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની સ્થિતિને લઈને જ છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ