Coronavirus / ચીન, કોરિયા, હોંગકોંગે કોરોના વાયરસને કેવી રીતે 'ભગાડ્યો'? જવાબ છે આ ટેકનોલોજીઝથી

How china Korea Hong Kong tackled coronavirus outbreak in their country

કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે, બીજી તરફ લાખો લોકો તેનાથી ચેપગ્રસ્ત છે. આવી સ્થિતિમાં, ઘણા દેશોએ આ વાયરસને રોકવા માટે કડક પગલા લીધા છે. ઘણા દેશોએ આ વાયરસ સામે લડવા ટેકનોલોજીની મદદ લીધી છે. જેમાં નોંધપાત્ર સફળતા પણ મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ