Coronavirus / શું ચીન કોરોના ગ્રસ્ત લોકોને બોક્સમાં પુરી મરવા માટે છોડી રહ્યું છે?

How china is treating coronavirus patients viral video shows

ચીન કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. કોરોના વાયરસને લીધે અત્યાર સુધીમાં 1,018 થી વધારે લોકોના મોત નિપજ્યાં છે . જ્યારે 43,112 જેટલા લોકોના મોત નિપજ્યું છે. જ્યારે ચીનમાં 900થી વધારે લોકોના મોંત નિપજ્યાં છે. આ સ્થિતિની વચ્ચે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોઈને લોકો હચમચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ