Coronavirus / ચીનમાં પેદા થયેલા કોરોના વાયરસ અંગે ચોંકાવનારો ખુલાસો, શું ડ્રેગને આ રીતે દુનિયાને મુકી ખતરામાં?

How China Confused The World On Killer Coronavirus know everything about it

કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં જીંદગી થંભી ગઇ છે. ચીનના હુબઇ પ્રાંતના વુહાન શરૂ થયેલ આ જીવલેણ વાયરસે અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકો માર્યા ગયા અને 150 થી વધુ દેશોમાં તેની ખૂબ ખરાબ અસર પડી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ