ટિપ્સ / 1 મેસેજથી જાણી શકો છો તમારો સ્માર્ટફોન નકલી છે કે અસલી

how to check your smartphone is original or fake

આજકાલ ઓનલાઇન સ્માર્ટફોન ખૂબ જ સસ્તા અને ડિસ્કાઉન્ટમાં મળી રહે છે. ત્યારે આપણે જાણી શકતાં નથી કે આ ફોન અસલી છે કે નકલી. પરંતુ તમે મેસેજથી તમારા સ્માર્ટફોનની જાણકારી જાણી શકો છો. તમારો ફોન અસલી છે કે નકલી આ એપ દ્વારા તમે જાણી શકો છો. 1 મીનિટમાં જાણો IMEI નબંર બ્લૉક છે કે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ