પરિણામ / JEE Advanced Result : મહારાષ્ટ્રનાં વિદ્યાર્થીએ કર્યુ ટૉપ, જાણો Top 10 ટૉપર્સની યાદી

How to check Jee advanced result 2019

જોઇન્ટ એન્ટરન્સ એગ્ઝામિનેશન એડવાન્સ એટલે કે (JEE એડવાન્સ 2019) પરીક્ષાનાં પરિણામને શુક્રવારનાં રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહારાષ્ટ્રનાં ચંદ્રપુરનાં કાર્તિકેય ગુપ્તાએ પહેલી રેન્ક હાંસલ કરી છે. તેઓએ 100 પર્સન્ટાઇલ સ્કોર કર્યો. આ પહેલા જેઇઇ મેઇન પરીક્ષામાં પણ કાર્તિકેય 100 પર્સેન્ટાઇલ સ્કોર કરીને ઓલ ઇન્ડીયા 18મો રેન્ક હાંસલ કર્યો હતો. જેઇઇ એડવાન્સ પરીક્ષા 27 મેનાં રોજ થઇ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x