તમારા કામનું / બૅડ પર રાખીને ફોન ચાર્જ કરતા હોય તો આજથી જ છોડી દો આ આદત, નહીંતર પડી જશે લેવાના દેવા

how can you safe phone charging in bed

શું તમે પણ તમારો ફોન ચાર્જિંગ પર મુકો છો અને તેને બેડ પર કે તકિયા નીચે રાખીને સૂઈ જાઓ છો? જો તમે આમ કરો છો તો તરત જ આ આદતને બદલી નાખો, નહીં તો કોઈ પણ દિવસે મોટી હોનરાત થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ