સ્વાસ્થ્ય / બાળકોને ગેઝેટ્સની લતથી દુર કેવી રીતે રાખશો?

How can you Protect your Children from the Addiction of Gadgets

મોબાઇલ ઇન્ટરનેટથી લોકોની જિંદગી સરળ થઇ છે, પરંતુ સમસ્યાઓ પણ થઇ રહી છે. તેના વધુ ઉપયોગથી નુકશાન થઇ રહ્યા છે. તેને મનોવૈજ્ઞાનિક ભાષામાં પ્રોબલેમેટિક ઇન્ટરનેટ યુઝ કહેવાય છે. તેમાં વ્યક્તિ ઇચ્છવા છતાં પણ ઇન્ટરનેટના ઉપયોગથી દુર રહી શકતા નથી. તેને ઇન્ટરનેટ એડિક્શન સિન્ડ્રોમ પણ કહેવાય છે.

બ્રેકિંગ ન્યૂઝ