Budget 2021 / આ કારણે બજેટના 7 દિવસ પહેલાંથી કરી દેવાય છે અધિકારીઓને કેદ, જાણો ક્યાં છપાય છે અને કેવી રીતે બને છે Budget

how can ready Union Budget what is process know about it

આ વર્ષે પણ મોદી સરકાર 1લી ફેબ્રુઆરી 2021ના દિવસે બજેટ રજૂ કરશે. આ માટે બજેટ તૈયાર કરનારા અધિકારીઓથી લઈને તે સાથે સંકળાયેલા લોકોને 7 દિવસ નજરકેદ કરવામાં આવે છે. કોરોના સંકટના કારણે આ વર્ષનું બજેટ છેલ્લા 100 વર્ષથી પણ અલગ હશે અને પ્રિન્ટ નહીં થાય બજેટની કોપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ