બજેટ / કેવી રીતે તૈયાર થાય છે દેશનું બજેટ? કેમ સાત દિવસ સુધી કેદ કરવામાં આવે છે અધિકારીઓ

how can ready indian budget what is process know about it

દર વર્ષે નવું બજેટ ઘણી આશાઓ લઈને આવતું હોય છે આ વર્ષે પણ મોદી સરકાર 1લી ફેબ્રુઆરી 2020ના દિવસે બજેટ રજૂ કરશે. પરંતુ આ સામાન્ય માણસના સપનાના બજેટની તૈયાર થવાની આખી જે પ્રક્રિયા છે તે ખૂબ જ રસપ્રદ છે. આ માટે બજેટ તૈયાર કરનારા અધિકારીઓથી લઈને તે સાથે સંકળાયેલા લોકોને નજરકેદ કરવામાં આવે છે. બજેટ રજૂ થતા પહેલા તેની પ્રિન્ટ થાય છે. બજેટની પ્રક્રિયા ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થઈ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ