બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / how can heck the sar value or radiation value of phone of my phone
Vikram Mehta
Last Updated: 12:04 PM, 7 June 2023
ADVERTISEMENT
SAR Value એ એક ડિવાઈસમાંથી નીકળતી રેડિયો ફ્રિક્વન્સી હોય છે, જે વ્યક્તિના શરીરને એબ્ઝોર્બ કરે છે.
SAR Value ચેક કરવાની રીત
SAR Value ચેક કરવા માટે સૌથી પહેલા *#07# નંબર ડાયલ કરવાનો રહેશે. ત્યાર પછી સ્ક્રીન પર SAR Value જોઈ શકાશે.
ADVERTISEMENT
ફોનના બોક્સ પર તમામ ડિટેઈલ્સ
અનેક સ્માર્ટફોન ઉત્પાદનકર્તા ફોનના બોક્સ પર SAR Value જણાવે છે. સ્માર્ટફોન ખરીદતા પહેલા તમે આ SAR Value ચેક કરી શકો છો. વન પ્લસના કેટલાક ફોનની બેક પેનલ પર ચોંટાડેલ સ્ટીકર પર પણ SAR Value હોય છે.
બ્રાન્ડની વેબસાઈટ પર લિસ્ટેડ
SAR Value ચેક કરવા માટે કંપનીની વેબસાઈટની પણ મુલાકાત લઈ શકાય છે. યૂઝર્સે ગૂગલ પર Brand RF Exposure લખીને સર્ચ કરવાનું રહેશે, ત્યાર પછી વેબસાઈટ પર હેન્ડસેટની SAR Value ચેક કરી શકાશે.
ફોનના નામથી ચેક કરો
કોઈપણ સ્માર્ટફોનની SAR Value ચેક કરવા માટે યૂઝર્સે તે મોબાઈલનું નામ અને ત્યાર પછી SAR Value ટાઈપ કરીને પણ ચેક કરી શકાય છે.
આઈફોનમાં SAR Value ચેક કરો
આઈફોનમાં SAR Value ચેક કરવા માટે સેટિંગ્સમાં જનરલમાં જઈને લીગલ અને ત્યાર પછી RF Exposure પર ક્લિક કરવાનું રહેશે.
SAR Value જોખમી શા માટે છે
SAR Valueમાંથી નીકળતા રેડિએશન મનુષ્ય માટે જોખમી છે. મોબાઈલમાંથી નીકળતા વેવ્સ અને મનુષ્ય દ્વારા ઓબ્ઝર્બ કરવામાં આવતા રેડિએશનની જાણકારી SAR Value આપે છે.
કોશિકાઓ ઓબ્ઝર્બ કરે છે
શરીરમાં લોહીમાં રહેલ કોશિકાઓ દ્વારા આ વેવ્સ ઓબ્ઝર્સ કરવામાં આવે છે. જ્યારે ફોનનો વધુ ઉપયોગ કરવામાં આવે તો રેડિએશન જનરેટ થાય છે.
SAR Value કેટલી હોવી જોઈએ
ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને મોબાઈલ માટે 1.6W/kg વેલ્યુ નક્કી કરી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.