Ek Vaat Kau / તમાકુની જાહેરાત પર પ્રતિબંધ છતાં કેવી રીતે કંપનીઓ કરી શકે છે? જાણો કાયદો શું કહે છે

ભારતમાં તમાકુની પ્રોડક્ટ્સની એડ કરવા પર પ્રતિબંધ છે. તો પછી બૉલીવુડ સ્ટાર્સ ગુટખા જેવી ચીજોની એડ કઈ રીતે કરી શકે છે? આજના Ek Vaat Kau માં જાણીને તમને નવાઈ લાગશે કે કઈ રીતે કંપનીઓ નિયમોમાં છૂટછાટ લેતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ