ધર્મ / પિતૃપક્ષ અશુભ કેવી રીતે હોઇ શકે?

How can be Shradh Inauspicious?

પિતૃપક્ષ અટલે કે શ્રાધ્ધ પક્ષને લઇને લોકોના મનમા અલગ અલગ ધારણાઓ બનેલી હોય છે. કેટલાક લોકો આ સમયને અશુભ માને છે અને આ 15 દિવસ દરમિયાન કોઇ નવુ કામ કરવાનુ શરુ કરતા નથી કે પછુ કોઇ વસ્તુની ખરીદી પણ કરતા નથી. સામાન્ય રીતે આની પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી પિતૃઓ નારાજ થઇ જશે. આજ કારણે પિતૃપક્ષમાં ઘણા ઉદ્યોગ ધંધા મંદ પડી જાય છે. શાસ્ત્રોમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ નથી કે પિતૃપક્ષમાં ખરીદી કરવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x