Ek Vaat Kau / રાજ્યસભા સાંસદોને કોણ ચૂંટે છે? મોટાભાગના લોકોને ખબર નહીં હોય

ભારતમાં સંસદના બે સદન છે, જેમાં લોકસભા અને રાજ્યસભા. ત્યારે રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે? અને સાંસદોને કોણ ચૂંટે છે ? તે જાણો છો? ના જાણતા હોવ તો આજના Ek Vaat Kauમાં જાણીલો સમગ્ર પ્રક્રિયા...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ