કામની વાત / ગુસ્સો દબાવવાથી થઇ શકે છે મગજની આ ગંભીર બિમારીઓ

how anger affects your brain and body

માણસના અલગ અલગ સ્વભાવમાં ગુસ્સો પણ એક સ્વભાવ છે. જ્યારે પણ કોઇ વાત આપણને ખોટી લાગે કે આપણને કોઇ વાતનું ખોટુ લાગે ત્યારે ગુસ્સો આવે છે. ઘણીવાર આપણા સ્વભાવને લઇને સામેવાળો વ્યક્તિ સમજી જતો હોય છે કે આપણને ગુસ્સો આવ્યો છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ગુસ્સો આવે છે તેમ છતાં તે વ્યક્ત નથી કરતા, જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઇ જાઓ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ