બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL મેચોની ટિકિટ કેવી રીતે અને ક્યારે ખરીદી શકાશે? જાણો કિંમત સહિત તમામ ડિટેઈલ

સ્પોર્ટસ / IPL મેચોની ટિકિટ કેવી રીતે અને ક્યારે ખરીદી શકાશે? જાણો કિંમત સહિત તમામ ડિટેઈલ

Last Updated: 05:37 PM, 17 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLને હવે ગણતરીના દીવસો બાકી છે અને તેનુ પુરુ ટાઇમટેબલ જાહેર થઇ ગયુ છે ત્યારે પહેલી મેચ 22 માર્ચે KKR અને RCB વચ્ચે રમાવાની છે.ત્યારે IPLની ટિકિટ કઇ રીતે બુક કરવી.ક્યાંથી ખરીદવી ? આવો જાણીએ.

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટેલે IPL.IPL 22 માર્ચથી શરૂ થવાની છે.અને તેનુ મેચ શેડ્યુલ પણ આવી ગયુ છે.ત્યારે IPLની પ્રથમ મેચ 2024ની IPL ફાઇનલ વિનર થનાર KKR અને RCB વચ્ચે રમાવાની છે ત્યારે IPLની ટિકિટ કઇ રીતે બુક કરાવી.ક્યાંથી કરાવી? ઓનલાઇન ટિકિટ બુક કરાવી? કે ઓફલાઇન ટિકિટ બુક કરાવી આ બધા પ્રશ્નોનુ તમને અમે જણાવી દઇએ નીરાકરણ આવો તો જાણીએ IPL 2025ની ટિકિટ કઇ રીતે બુક કરાવવી.જોકે આ અંગે bcci તરફથી કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

વધુ વાંચો: જો જો ક્યાક તમારૂ બેંક એકાઉન્ટ ખાલી ન થઈ જાય! UPI NPCIએ ચેતવણી કરી જાહેર

ક્યારે ટિકિટનુ શરૂ થશે વેચાણ

IPL 2025 ની ટિકિટનુ વેચાણ પેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચના પ્રથમ અઠવાડીયામાં થશે.કારણ કે BCCI આ જ સમય પર ટિકિટનુ વેચાણ કરતુ હોચ છે.કેટલીક ટીમોએ અત્યારથી જ તેમની મેચો માટે પ્રિ-બુકિંગ શરૂ કરી દીધુ છે.

ઉદા: KKR ના સમર્થક 7 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.જેનાથી તેમને ટિકિટ વેચાણના સમયે તેમને મળવામાં આસાની રહે.

IPL 2025 માટે ટિકિટ કિંમત

મીડિયા અહેવાલો અનુસાર, ટિકિટના ભાવનો નિર્ણય સ્ટેડિયમ અને તેમાંના સ્ટેન્ડ્સ અનુસાર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય સ્ટેન્ડમાં ટિકિટની કિંમત 800-1500 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. પ્રીમિયમ બેઠકોનો ખર્ચ 2000-5000 રૂપિયાની વચ્ચે હશે. VIP અને એક્ઝિક્યુટિવ બોક્સમાં એક સીટની કિંમત 6000-20,000 રૂપિયાની વચ્ચે રહેશે. તે જ સમયે, વ્યક્તિએ કોર્પોરેટ બોક્સમાં બેસવા માટે સીટ માટે 25-50 હજાર રૂપિયાની વચ્ચે કિંમત ચૂકવવી પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ipl-2025 Ticket-Booking Ipl-Tickets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ