Howdy Modi / 'પાકિસ્તાનથી અમને આઝાદી અપાવે મોદી અને ટ્રંપ'

houston pm narendra modi mega show nrg stadium baloch sindhi pashto pakistan

હ્યૂસ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક બાજુ ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે, તો બીજી બાજુ મોટી સંખ્યામાં સિંધી, બલૂચ અને પશ્તો સમુદાયના લોકો પહોંચી ગયા છે. આ લોકો પાકિસ્તાનની વિરુદ્ધ એનઆરજી સ્ટેડિયમની બહાર પ્રદર્શન કરશે. બલૂચ અમેરિકન, સિંધી અમેરિકન અને પશ્તો અમેરિકન સમુદાયના લોકો શનિવારે હ્યૂસ્ટન પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ