Howdy Modi / આ ભારતીય મહિલા શેફ તૈયાર કરશે પીએમ મોદીનું ભાણું, અમેરિકામાં તૈયાર કરાઈ સ્પેશ્યિલ 'નમો થાળી'

Houston Chef Kiran Verma to prepare special NaMo thalis for PM Modi

અમેરિકાના હ્યુસ્ટનમાં પીએમ મોદીને માટે સ્પેશ્યિલ 'નમો થાળી' તૈયાર કરવામાં આવી છે. પીએમ મોદીને માટે ભારતીય મહિલા શેફ કિરણ વર્મા નાસ્તો, લંચ અને ડિનર તૈયાર કરશે. પીએમ મોદીએ કોઈ ખાસ પકવાનની ઈચ્છા જાહેર કરી નથી. તેમ છતાં તેમના માટે અલગ અલગ રાજ્યોના પકવાન પણ તૈયાર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ