સુધાર / રિયલ એસ્ટેટ ફરી પાટે ચડ્યું, અમદાવાદ સહિત ટૉપ-8 શહેરોમાં ઘરોના ભાવમાં 8 ટકાનો ઉછાળો, જાણો કેટલું વધ્યું વેચાણ

housing prices 7 percent up and new launches up 75 percent in top 8 cities

સિમેન્ટ અને સ્ટીલ જેવા કાચા માલની કિંમતમાં વધારાને પગલે આઠ મુખ્ય શહેરોમાં ગયા વર્ષે ઘરની કિંમતમાં 3-7 ટકાનો વધારો થયો છે. સંપત્તિ બ્રોકરેજ ફર્મ પ્રોપટાઈગર ડૉટ કૉમના એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ