નાણાંકીય સંકટ / વધુ એક મોટી કંપનીની હાલત ખરાબ, જલ્દીથી પડી શકે છે શટર

Housing lender DHFL says financial situation grim may not survive dat

હોમ લોન (Home loan) ક્ષેત્રની દિગ્ગજ કંપની દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ની હાલત ખૂબ ખરાબ છે. કંપની ભારે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલ છે અને તેનો વેપાર બંધ હોવાનાં આરે પહોંચી ચૂકેલ છે. કંપનીએ પોતાનાં રોકાણકારોને ચેતવણી આપી છે કે તેની નાણાંકીય હાલત કડક થઇ ચૂકી છે. જો કે કંપનીને આગળ ચલાવવી મુશ્કેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ