લોકાર્પણ / 'ગુજરાતના 25 જિલ્લામાં 57 બિલ્ડિંગનું અમિત શાહ કરશે લોકાર્પણ' : હર્ષ સંઘવી

Houses will be inaugurated by Amit Shah from Nadiad in Kheda district.

આગામી તા. ૨૯ મીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી નવનિર્મિત પોલીસ વિભાગના રહેણાંક-બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ