દુર્ઘટના / કાલોલમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતા પરિવાર દટાયો, માતા-પુત્રીના મોત, 2ને ઇજા

House Slab collapse mother-daughter killed 2 injured in Kalol panchmahal

પંચમહાલ કાલોલમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં ગાયત્રી સોસાયટીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જે ઘટનામાં માતા-પુત્રીનાં મોત થયા હતા. જેમાં બે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ