અમેરિકા / મહાભિયોગ તપાસની રિપોર્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દોષિત, રાષ્ટ્રહિત સાથે કરી સમજૂતિ

House report outlines evidence of Trump impeachment

ડેમોક્રેટિક પાર્ટીની બહુમતિવાળા અમેરિકાના સદનની જ્યુડિશિયરી કમિટીએ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુધ્ધ ચાલી રહેલા મહાભિયોગ તપાસનો રિપોર્ટ જારી કરી દીધો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત જાહેર કરાયા છે. એક રિપોર્ટ મુજબ ટ્રમ્પે પોતાના વ્યક્તિગત અને રાજકીય હેતુને પુરો કરવા 'રાષ્ટ્રહિત' સાથે સમજૂતિ કરી પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરતાં 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના પક્ષ માટે વિદેશી મદદ માગી. જો કે વ્હાઇટ હાઉસે આ રિપોર્ટ ફગાવી દીધો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ