રિપોર્ટ / લ્યો કરો વાત! જેમણે EVM પર ઉઠાવ્યાં હતા સવાલ તેઓ જ કરી રહ્યાં છે હવે તેના વખાણ...

House panel with TMC BSP MPs validates EVMs

ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની વિશ્વસનીયતા પર છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં કેટલીક પાર્ટીઓ દ્વારા જોરશોરથી સવાલ ઉઠાવામાં આવતા હતા. ચૂંટણીમાં હાર બાદ કેટલાંક વિપક્ષો દ્વારા EVM માં ગડબડી કરવાનો આરોપ લગાવામાં આવતા હતાં. વિપક્ષો દ્વારા જણાવામાં આવતું કે કોઇપણ બટન દબાવાથી મત BJP ને મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ