વિવાદ / યૌન શોષણ મામલે ચીફ જસ્ટીસ ગોગોઈને ક્લીન ચીટ, પેનલે કહ્યું- આરોપોમાં કોઇ દમ નથી

In-House Committee Has Found No Substance Against Ranjan Gogoi

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સામે મહિલાએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટની બેંચે આ અરજી ફગાવી છે. CJI રંજન ગોગોઈ સામે મહિલાએ કેસ કર્યો હતો પરંતુ જજોની પેનલે કહ્યું કે કોઈ સબૂત ન હોવાના કારણે કેસ પડતો મુકાયો છે અને આરોપોને ફગાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ