ચેતી જજો / હવે તો વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ પણ ઠંડો નથી રહ્યો, UNની સંસ્થાએ કહ્યું આ ગંભીર સંકટના છે એંધાણ

hottest temperature ever recorded in arctic

વિશ્વનો સૌથી ઠંડો વિસ્તાર પણ હવે ઠંડો રહ્યો નથી. અહીં પણ મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટી રહ્યો છે. આર્કટીકમાં મહત્તમ તાપમાનનો રેકોર્ડ 38 ડિગ્રી સેલ્સિયસ છે, જે ગયા વર્ષે જૂનમાં નોંધ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠને પણ તેની પુષ્ટી કરી છે. WMOએ કહ્યું કે જળવાયુ પરિવર્તનને લઇને સંકટના એંધાણ દેખાઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ