રહસ્યમય / ના હોય ખરેખર આવી નદી હશે! પાણીમાં પગ મુકો અને ચાલ્યો જાય છે જીવ, જાણો કેમ

hottest river in the world water keeps boiling for 24 hours life goes away as soon as you keep your feet

શું તમે ક્યારેય એવી નદી જોઈ છે, જેનું પાણી હંમેશા ઉકળતુ રહે છે. આમ તો ભારતમાં પણ આવા પ્રકારની નદીઓ છે. જેનું પાણી ગરમ હોય છે. પરંતુ આજે અમે તમને એવી ગુપ્ત નદી અંગે જણાવવા જઇ રહ્યાં છે, જેનું પાણી હંમેશા ઉકળતુ રહે છે. આ નદીને ધ બોયલિંગ રીવરના નામથી ઓળખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ