નિર્ણય / હવે હોટલો વસ્તુઓના મનફાવે તેટલાં ઉંચા ભાવ નહી લઈ શકે, સરકાર લેશે એક્શન

Hotels must explain unfair bills says Paswan

ફૂડ અને કન્ઝ્યૂમર અફેર મિનિસ્ટર રામ વિલાસ પાસવાને કહ્યું છે કે કેળા-ઇંડા પર કસ્ટમર્સને ઓવરચાર્જ કરી રહેલ હોટલોની આ ખોટી ટ્રેડ પ્રેક્ટિસ છે અને સરકાર એના માટે એમની પાસેથી સ્પષ્ટતા માંગશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ