Ek Vaat Kau / હોટલ હવે જમવાના બિલમાં આ ખોટા પૈસા વસૂલી નહીં શકે, માંગે તો તમે પણ આપતા નહીં

કેન્દ્ર સરકારે ગ્રાહકો પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલવા સામે રેસ્ટોરાંને ચેતવણી આપી છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ચેતવણી જાહેર કરી છે. જો રેસ્ટોરાં માલિકો આ ચેતવણી બાદ પણ નહીં સુધરે તો તેમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ અંગે વિગતવાર માહિતી જાણી લો Ek Vaat Kau...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ