UNLOCK 1 / 8 જૂનથી ખુલશે હોટલ-રેસ્ટોરન્ટ અને મોલ, આટલી બાબતોનું રાખવું પડશે ધ્યાન

Hotel, Restaurant And Shopping Malls Will Open From 8th June

31 મેથી લૉકડાઉન4.0 (Lockdown 4.0) પૂર્ણ થવાનું છે ત્યારે આજરોજ કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ સ્થળે લૉકડાઉન ખોલવાની મંજૂરી આપી દીધી. આ સાથે જ અનલોક-1 નવા નામ સાથે ગાઇડલાઇન જાહેર કરી છે જે 1 જૂનથી 30 જૂન સુધી લાગુ કરવામાં આવશે. જેમાં 8 જૂનથી હોટલ તથા રેસ્ટોરેન્ટ અને મોલ ખોલવાની મંજૂરી આપી છે ત્યારે આ અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ