બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઋષભ પંતની ગર્લફ્રેન્ડની હોટ તસવીરો ફરી વાયરલ, જુઓ બોલ્ડ ફોટો

photo-story

8 ફોટો ગેલેરી

PHOTOS / ઋષભ પંતની ગર્લફ્રેન્ડની હોટ તસવીરો ફરી વાયરલ, જુઓ બોલ્ડ ફોટો

Last Updated: 05:50 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ વધુ એક વખત ઇન્સ્ટાગ્રામમાં પોતાની ખૂબસૂરત તસવીરો શેર કરી છે.

1/8

photoStories-logo

1. પંતની ગર્લફ્રેન્ડ

ઇન્ડીયન ક્રિકેટ ટીમના બેટ્સમેન ઋષભ પંતની ગર્લફ્રેન્ડ પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ફોટોગ્રાફ્સ કર્યા શેર

ઈશા નેગીએ ફરી એક વાર ઇન્સ્ટાગ્રામમાં તેના હોટ ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. સેલ્ફી

જીમના કપડામાં તેની જોરદાર ફિટનેસ દેખાઈ રહી છે. જેમાં તેને મીરરમાંથી ખુદની સેલ્ફી લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ફિટનેસ

ઈશા નેગી તેની ફિટનેસને લઈ ખૂબ જ એક્ટિવ છે. આ માટે તે દરરોજ એક્સરસાઈઝ પણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. એબ્સ

આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે,તેના એબ્સ પણ જોવા મળી રહ્યા છે. જેથી કહી શકાય કે તે બોડી પાછળ ખૂબ સમય પસાર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. જીમની તસ્વીર

ઈશા અનેક વખત તેની જીમની તસવીરો શેર કરી ચૂકી છે.જેમાં તે અલગ અલગ એક્સરસાઇઝ મારફતે બોડી ફીટ રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સેક્સી અદા

તે અવાર નવાર પોતાની સેક્સી અદાઓવાળી તસ્વીરો શેર કરીને લોકોને ફિદા કરી દેતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ઘણા સમયથી રિલેશનમાં

ઋષણ પંત અમે ઈશા નેગી ઘણા સમયથી રિલેશનમાં છે. ખુદ ઋષભે તેમની બંનેની તસવીર શેર કરી હતી. જેમાં તેમના બંનેનો બોન્ડ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant Isha Negi Viral Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ