બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફરાહ કાદરની અદા જોઇને તમારુ મન મોહી ઉઠશે, જુઓ બોલ્ડ ફોટો

photo-story

15 ફોટો ગેલેરી

મનોરંજન / ફરાહ કાદરની અદા જોઇને તમારુ મન મોહી ઉઠશે, જુઓ બોલ્ડ ફોટો

Last Updated: 05:37 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક્ટ્રેસ ફરાહ કાદરે તાજેતરમાં પોતાના સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોલ્ડ અને સેમી ન્યૂડ ફોટો અપલોડ કર્યા હતા. જેને લઇ આ તસ્વીરોએ હાલ સોશિયલમાં  ધૂમ મચાવી હતી.

1/15

photoStories-logo

1. ફોટાને લઇ ચારેકોર ચર્ચા

એક્ટ્રેસ ફરાહ કાદર ભલે મુવીમાં જોવા મળતી ન હોય પરંતુ તેના નામની ચર્ચા ચારેકોર જોવા મળે છે. ફરાહ છાશવારે તેના હોટ ફોટો પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/15

photoStories-logo

2. સોશિયલ મીડિયામાં તોફાન

આ ચર્ચાનું કારણ છે તેની હોટ એન્ડ સ્ટેમી તસવીરો. જે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહી છે. ફરાહ કાદરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/15

photoStories-logo

3. હાલના એકદમ બોલ્ડ ફોટા

ફરાહ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા અપલોડ કરતી રહે છે. પરંતુ હાલમાં પોસ્ટ કરેલ તસ્વીરોમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/15

photoStories-logo

4. વર્ષ 2016 માં કર્યું ડેબ્યુ

ફરાહે વર્ષ 2016માં રિલીઝ થયેલી મરાઠાવાડથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ખેડૂતોની આત્મહત્યા પર આધારિત હતી. જે બાદ તેણે ઘોસ્ટ સ્ટોરીમાં કામ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/15

photoStories-logo

5. ફેશન જ પેશન

એક્ટિંગ ઉપરાંત ફરાહને મોડેલિંગનો પણ ખૂબ શોખ છે. તેણે એક વાર જણાવ્યુ હતુ કે ફેશન જ તેનું પેશન છે. અને આ લાઇન તેન બહુ ગમે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/15

photoStories-logo

6. મી ટુ મુવમેન્ટ

ઘણા સમય અગાઉ તેણે જાતીય હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જેમાં #MeTooMovement દરમ્યાન તે ચર્ચામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/15

photoStories-logo

7. ટ્રાન્સપરન્ટ ફોટોશૂટ

આ ઉપરાંત ફરાહ કાદરે ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ઘણી હોટ નજરે ચઢી હતી. આ તસવીરમાં તેનો બોલ્ડ અંદાજ નજરે આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/15

photoStories-logo

8. 271 હજાર ફોલોવર્સ

હાલ સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર તેના 271 હજાર ફોલોવર્સ છે. આ હેન્ડલ પર તે અવારનવાર હોટ ફોટોશૂટ પોસ્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/15

photoStories-logo

9. દરિયાકિનારે ફોટોશૂટ

આ ફોટામાં ફરાહ કાદર દરિયાકિનારે હોટ ફોટોશૂટ કરતી નજરે ચડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/15

photoStories-logo

10. માદક અદા

કોઈ ઇવેન્ટ દરમ્યાન કરાવેલ આ ફોટોશૂટમાં તે પીન્ક ટોપ સાથે જેકેટ અને જીન્સ પહેરીને માદક અદામાં પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/15

photoStories-logo

11. બિકીની શૂટ

આ ફોટામાં ફરાહ કાદર બિકીની પહેરીને દોડી રહી છે. જ્યાં ફોટોગ્રાફરે તેનો હોટ પોઝ કેપ્ચર કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/15

photoStories-logo

12. અદાના દિવાના

વન પીસમાં હોટ લાગી રહેલ ફરાહના આ ફોટો ઘણો વાયરલ થયો હતો. જ્યાં લોકો તેની હોટ અદાના દિવાના બની ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

13/15

photoStories-logo

13. મિરર સેલ્ફી

આજકાલ લીફ્ટમાં મુકેલ મિરર સાથે પડાવેલ સેલ્ફી સાથેની તસ્વીર ઘણી વાયરલ થતી હોય છે. ત્યાર ફરાહનો આ હોટ પોઝ ઘણો વાયરલ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

14/15

photoStories-logo

14. બ્લુ ટોપ સાથે હોટ ફોટોશૂટ

બ્લુ ટોપ અને યલો કલરના પેન્ટમાં હોટ પોઝમાં બેસીને કરાવેલ આ ફોટો જોઇને તમે પણ ફરાહના ફેન બની જશો.

આ તસવીર શેર કરો

logo logo logo

15/15

photoStories-logo

15. પિયા મોસે બોલત નાહી

"પિયા મોસે બોલત નાહી" કેપ્શન સાથે મુકેલ આ ફોટો જોઇને તમારા પણ બોલતી બંધ થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Farrah kader Bikini Photos Hot Photoshoot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ