અમાનવીય / હોસ્પિટલે હદ વટાવી, દર્દીના મૃતદેહને રસ્તે મૂકી દીધો : રસ્તા પર પરિજનોનો વલોપાત, પિતાએ લગાવ્યા ગંભીર આરોપ

hospital puts dead body of patient on road in surat

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અમાનવીય ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલની બહાર દર્દીના મૃતદેહને રઝળતો મૂકી દેવામાં આવ્યો. આ મામલે પરિજનોનો આરોપ છે કે બિલ ભરવા બાબતે આવું કૃત્ય કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ