કૌભાંડ / ગુજરાતની આ હોસ્પિટલમાં દર્દીઓની ઉઘાડી લૂંટ, બિલ આપે છે હજારોમાં

In this hospital of Gujarat, patients reveal robbery

રાજ્યસરકાર દ્વારા  ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર આપવાના દાવા કરવામાં આવે છે. એટલું જ નહીં હવે તો આયુષ્યમાન ભારત યોજના દ્વારા સરકારે દરિદ્ર નારાયણની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી હોવાની દુહાઈ દેવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ