ઈલેક્ટ્રીક સ્કૂટર / એક ચાર્જમાં 300 કિમી દોડશે આ બાઇક: 200 કિમી/કલાક તો ટોપ સ્પીડ, ફીચર્સ જાણી આંખો પહોળી થઈ જશે

horwin senmenti 0 electric scooter will give 300 km range with 200 kmph

ઈલેક્ટ્રીક બાઈક નિર્માતા હૉર્વિને EICMA 2022માં પોતાનુ પહેલુ ઈલેક્ટ્રીક મેક્સી સ્કૂટર રજૂ કર્યુ છે. આ ધાંસૂ ઈલેક્ટ્રીક સ્કૂટર 200kmphની સ્પીડથી 300km સુધી ઝડપે ચલાવવામાં સક્ષમ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ