અમદાવાદ / Video: એ...એ...એ...ગઇ, કાંકરિયા કાર્નિવલમાં ઘોડી રેલિંગ તોડી બહાર નીકળી, બે લોકોને સામાન્ય ઇજા

Horse uncontrolled during kankaria carnival horse show ahmedabad

અમદાવાદના કાંકરિયા કાર્નિવલમા ઘોડી બેકાબુ બની હતી. હોર્સ શોમાં ઘોડી બેકાબુ બની દર્શકોમાં ઘુસી હતી. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો યોજાયો હતો. જેમાં આઈ.એસ. રાઠોડ ઘોડી પર બેસીને પોતાનું કરબત બતાવી રહ્યાં હતાં.

બ્રેકિંગ ન્યૂઝ