દૂર્ઘટના / અમરેલીમાં લગ્ન પ્રસંગ કરૂણ બન્યો, ઘોડો ભડક્યો અને વૃદ્ધને લીધા અડફેટે

Horse riding in a wedding ceremony in Amreli old age person injured

અમરેલીમાં લગ્નપ્રસંગમાં ઘોડા ખેલાવવાનું ભારે પડી ગયુ હતુ. ઘોડા ખેલાવનારે ઘોડા ઉપરનો કાબુ ગુમાવતા ઘોડો બેકાબૂ બન્યો હતો અને એક વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતને કારણે લગ્ન પ્રસંગ કરૂણ પ્રસંગમાં ફેરવાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ