અમદાવાદ / કાંકરિયા કાર્નિવલના હોર્સ શોમાં અશ્વ બેકાબુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલમાં હોર્સ શૉમાં અશ્વ બન્યો બેકાબુ, બે દર્શકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. ગુજરાત પોલીસ દ્ધારા હોર્સ શો યોજાયો હતો. આઈ.એસ.રાઠોડ અશ્વ પર બેસીને કરબત બતાવી રહ્યા હતા. તે સમયે બની આ ઘટના...

બ્રેકિંગ ન્યૂઝ