લગ્ન પ્રસંગમા ફુલેકા દરમ્યાન ઘોડો ભડક્યો, પછી શું થયું જુઓ વીડિયો | horse became uncontrollable during the marriage ceremony in Amreli

અમરેલી / લગ્ન પ્રસંગમા ફુલેકા દરમ્યાન ઘોડો ભડક્યો, પછી શું થયું જુઓ વીડિયો

અમરેલીના બગસરાના ખીજડીયા ગામમામાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડો બેકાબુ બન્યો હતો. ઘોડો બેકાબુ બનતા જાનૈયાઓમાં નાસભાગ મચી ઉઠી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘોડા પર સવાર યુવાનની આંખમા ઈજા પહોંચી હતી. બેકાબુ ઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ