સાઉદી અરબ / મદીનાથી 170 કીમી દૂર લોડર મશીન સાથે બસ ટકરાઇ, 35 તીર્થયાત્રીઓના મોત

Horror Saudi Arabia bus crash leaves 35 dead

સાઉદી અરબમાં એક મોટી દૂર્ઘટના સામે આવી છે. જેમાં એક બસ ખોદકામ કરતા મશીન સાથે ટકરાઇ છે. જેમાં બસમાં સવાર 35 વિદેશીઓના મોત નિપજ્યાં છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ