નિવદેન / ફિલ્મમાં કિસિંગ સીનને લઇને એક્ટ્રેસનો ખુલાસો, 'જો પતિ કરી શકે છો તો હું પણ....'

horror movie ghost actress sanaya irani on kissing scene in debut film

ટેલિવિઝનની પૉપ્યુલર એક્ટ્રેસ સનાયા ઇરાની બોલિવુડમાં વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ઘોસ્ટ' થી ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરના રિલીઝ થશે. આ ફિલ્મમાં સનાયાએ કિસિંગ સીન આપ્યા છે. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ઑન સ્ક્રીન કિસિંગ અંગે પતિ મોહિતનું શુ રિએક્શન હતુ તે વિશે જણાવ્યુ છે.. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ