શરમજનક / આ માસૂમ જે રીતે સૂતો છે તે જોઈને તમારી ઊંઘ ઉડી જશે, આ દ્રશ્ય આપણી સિસ્ટમને સૌથી મોટો તમાચો

Horrific video of migrant kid sleeping on mother's suitcase will make you question humanity

આ માસૂમને ઊંઘતો જોઈને તમારી ઊંઘ ઊડી જશે. કારણ કે લૉકડાઉનમાં આ દ્રશ્ય જે હાલમાં વાયરલ થઈ રહ્યું છે તે જોઈને તમે બે મિનિટ માટે ડઘાઈ જશો. એવું કહેવાય છે કે એક ચિત્ર એ એક હજાર શબ્દોની ગરજ સારે છે. દેશ લોકડાઉનની પરિસ્થિતિમાં છે અને દેશનો સૌથી નીચલો સ્તર એટલે કે ગરીબ મજૂરો બેરોજગાર હાલતમાં વાહનવ્યવહાર વિના પોતાના વતન પગપાળા ચાલતા જઈ રહ્યા હોય તેવી તસ્વીરો સામે આવે છે. એવામાં એક મહિલા તેના થાકેલા બાળકને એક સૂટકેસ ઉપર ઊંધું સુવાડીને ખેંચીને લઇ જતો વીડિયો સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ