બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / horrific road accident in himachal pradesh kullu

અરેરાટી / હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકી, 7 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત

Kavan

Last Updated: 07:55 AM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બંજાર ઘાટીના ઘિયાગી વિસ્તારમાં NH-305 પર ગઈકાલે મોડી રાતે એક ભયાનક અકસ્માત થયો હતો.

  • હિમાચલમાં મોટો અકસ્માત
  • પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકી 
  • 7 લોકોના મૃત્યુ

પ્રવાસીઓથી ભરેલું વાહન ઊંડી ખીણ પડી જતા  સાત લોકોનાં મોત થયાં હતાં અને 10 લોકો ઘાયલ થયાં હતાં. 5 ઘાયલોને કુલ્લુની ઝોનલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જેમાંથી 5ની સારવાર બંજરની હોસ્પિટલમાં ચાલી રહી છે. 

17 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા

IIT વારાણસીના વિદ્યાર્થીઓ સહિત કુલ 17 પ્રવાસીઓ દિલ્હીથી કુલ્લુની મુલાકાતે આવ્યા હતા. રવિવારે તેઓ જાલોરી જોતની મુલાકાતે ગયા હતા. રાત્રે બંજાર તરફ પાછા આવી રહ્યા હતા, ત્યારે ઘ્યાગી વળાંક પાસે અનલોડિંગમાં બ્રેક ન લાગતાં વાહન ઉંડી ખાડીમાં પડ્યું. જેમાં 7 જેટલા પ્રવાસીઓના મૃત્યુ થયાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

horrific road accident હિમાચલ પ્રદેશ Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ