બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Horrific explosion at coal mine in Indonesia, 10 workers dead

બચાવ કામગીરી / ઈન્ડોનેશિયામાં કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 10 મજૂરોના મોત

Vishal Khamar

Last Updated: 09:57 PM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં શુક્રવારે કોલસાની ખાણમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 10 મજૂરોનાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.

  • ઈન્ડેનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં કોલસાની ખાણમાં વિસ્ફોટ
  • વિસ્ફોટમાં 10 મજૂરોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત, હજુ આંકડો વધવાની સંભાવના
  • ઘાયલનો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

 ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં શુક્રવારે કોલસાની ખાણમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 10 મજૂરોનાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. ત્યારે ચાર અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા ખાણાં ફસાયેલા અન્ય લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સુરંગ 240 મીટર લાંબી છે અને શોધખોળ દરમ્યાન વધુ મજૂરોના મૃતદેહ મળ્યા છે અને કેટલાક મજૂરોની મોત દાઝી જવાથી થઈ છે. બચાવ કામગીરીમાં બચી ગયેલા મજૂરોના શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોઈ તમામ લોકોના સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

10 laborers killed 10 મજૂરોના મોત Coal mine blast Indonesia Terrible explosion West Sumatra ઈન્ડોનેશિયા કોલસાની ખાણમાં બ્લાસ્ટ પશ્ચિમ સુમાત્રા Indonesia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ