રાશિફળ / આ રાશિના જાતકોને આજે આર્થિક રોકાણ માટે ઉત્તમ દિવસ,જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

horoscope or rashifal based on zodiac says how your day 2 August 2022

આજનો શુભ અંક 2 છે અને આજના દિવસે ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે. ધન રાશિના જાતકો માટે આર્થિક રોકાણ માટે ઉત્તમ દિવસ છે, જ્યારે તુલા રાશિના જાતકોએ આજે ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ